સામાન્ય વિજ્ઞાન (General Science)
મહિલાઓ માટેની ખાસ રોજગાર કચેરીઓ આવેલી છે ?

અમદાવાદ અને જામનગર
જામનગર અને ભાવનગર
સુરત અને જામનગર
અમદાવાદ અને વડોદરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
રાંધણગેસ શેનું મિશ્રણ છે ?

કાર્બન મોનોક્સાઈડ અને કાર્બન ડાયોક્સાઈડ
મિથેન અને ઈથિલિન
કાર્બન ડાયોક્સાઈડ અને ઓક્સિજન
બ્યુટેન અને પ્રોપેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP