કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ગુજરાત સરકારે જાહેર કરેલી સરકારી કર્મચારીઓ માટેની ફેસ્ટીવલ એડવાન્સ યોજનાના સંદર્ભમાં નીચેનામાંથી કયું / કયા વિધાનો સાચા છે ? 1. ગુજરાતના તમામ સરકારી કર્મચારીઓને RuPay Card સ્વરૂપે રૂ. 10,000 ફેસ્ટીવલ એડવાન્સ તરીકે મળશે. 2. આ રકમ પાંચ માસિક હપ્તામાં પરત કરવાની રહેશે. 3. આ માટે ગુજરાત સરકારે રૂ. 500 કરોડની જોગવાઇ કરી છે.
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં મહારાષ્ટ્રના કયા જિલ્લામાં આવેલા લોનાર સરોવરને ઇન્ટરનેશનલ કન્વેન્શન ઓન વેટલેન્ડ્સ દ્વારા કન્ઝર્વેશન સ્ટેટ્સ (રામસર સાઈટ) તરીકે ઘોષિત કરવામાં આવ્યું ?
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ઔદ્યોગિક કામદારો માટે ગ્રાહક ભાવ સૂચકાંકની નવી શ્રેણી રજૂ કરવામાં આવી હતી. તે અંતર્ગત કયા વર્ષને બેઝ વર્ષ ગણવામાં આવશે ?