કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 1. વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયે SERB-POWER યોજના શરૂ કરી છે. 2.SERB-POWER યોજના અંતર્ગત દર વર્ષે 35-55 વર્ષની 25મહિલા સંશોધનકર્તાઓને ફેલોશિપ આપવામાં આવશે. ઉપરોક્ત વિધાનો પૈકી સાચું /સાચા વિધાન /વિધાનો પસંદ કરો. 1 & 2 એક પણ નહીં માત્ર -2 માત્ર -1 1 & 2 એક પણ નહીં માત્ર -2 માત્ર -1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) માનવ વિકાસ અહેવાલ 2020 અનુસાર ભારતમાં સાક્ષરતા દર કેટલો છે ? 74% 72% 76% 78% 74% 72% 76% 78% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા ગલ્ફ્ના દેશે ભારત સાથે ફ્રેન્ડશીપ એસોસિયેશન સ્થાપવાની જાહેરાત કરી હતી ? UAE યમન ઓમાન કતાર UAE યમન ઓમાન કતાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા દેશના પૂર્વ બેટ્સમેન જ્હોન એડરિકનું અવસાન થયું છે ? ઇંગ્લેન્ડ ન્યૂઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા આમાંથી એક પણ નહિ ઇંગ્લેન્ડ ન્યૂઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા આમાંથી એક પણ નહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) DRIP -2 પ્રોજેક્ટનો અમલ કયા વર્ષ દરમિયાન કરવામાં આવશે ? વર્ષ 2020થી 2028 વચ્ચે વર્ષ 2020થી 2025 વચ્ચે વર્ષ 2022થી 2025 વચ્ચે વર્ષ 2020થી 2030 વચ્ચે વર્ષ 2020થી 2028 વચ્ચે વર્ષ 2020થી 2025 વચ્ચે વર્ષ 2022થી 2025 વચ્ચે વર્ષ 2020થી 2030 વચ્ચે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને 'લિજન ઓફ મેરીટ' પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા, આ પુરસ્કાર કયા દેશ દ્વારા આપવામાં આવ્યો હતો ? અમેરિકા બ્રિટન રશિયા ઇઝરાયેલ અમેરિકા બ્રિટન રશિયા ઇઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP