GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) એક ચોર 10 મીટર/સેકન્ડ ની ઝડપે દોડે છે. એક પોલીસ તેની પાછળ 10 સેકન્ડ બાદ 12.5 મીટર/સેકન્ડ ની ઝડપે દોડવાનું શરૂ કરે છે. તો તે ચોરને કેટલા અંતરે પકડી પાડશે ? 750 મીટર આપેલ પૈકી કોઈ નહીં 500 મીટર 250 મીટર 750 મીટર આપેલ પૈકી કોઈ નહીં 500 મીટર 250 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) ભારતમાં રેલ્વે બાંધવા માટે 1844–45 માં નીચેના પૈકી કઈ કંપની / કંપનીઓ રચવામાં આવી હતી ? આપેલ પૈકી એક પણ નહીં ગ્રેટ ઈન્ડિયન પેનિનસુલા ઈસ્ટ ઈન્ડિયા આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ગ્રેટ ઈન્ડિયન પેનિનસુલા ઈસ્ટ ઈન્ડિયા આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) એસ્પીરેશન ડીસ્ટ્રીક્ટ્સ પ્રોગ્રામ હેઠળ ગુજરાતમાં નીચેના પૈકી કયા જીલાઓનો એસ્પીરેશન જીલ્લા તરીકે સમાવેશ થયો છે ?1. બનાસકાંઠા2. નર્મદા3. દાહોદ ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 2 અને 3 1, 2 અને 3 ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 2 અને 3 1, 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) GST હેઠળ SAC કોડ એટલે ___ Service Application Code Software Accounting Code System Accounting Code Services Accounting Code Service Application Code Software Accounting Code System Accounting Code Services Accounting Code ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) મૂલ્યવર્ધીત કર (VAT) સૌ પ્રથમ ___ માં દાખલ કરવામાં આવ્યું. ભારત યુ.એસ.એ. ફ્રાંસ બ્રિટન ભારત યુ.એસ.એ. ફ્રાંસ બ્રિટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) હરપ્પા નીચેના પૈકી કઈ નદીના કિનારે આવેલું હતું ? રાવી ગંગા સિંધુ જેલમ રાવી ગંગા સિંધુ જેલમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP