Talati Practice MCQ Part - 7 એક સંખ્યાને 10 % વધારવામાં આવે છે, અને પછી 10% ઘટાડવામાં આવે તો તે સંખ્યામાં ___. કોઈ ફેર ના પડે 1% ઓછો થાય 1% વધે 0.1% વધે કોઈ ફેર ના પડે 1% ઓછો થાય 1% વધે 0.1% વધે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 You don't work on saturdays ___ you ? can must do have can must do have ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 The Ganga and the Yamuna are holy rivers, ___ ? will they don't they aren't they isn't is will they don't they aren't they isn't is ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 એક મેદાનનું માપ 25 મી × 16 મી છે. તેમાં 20 સેમી × 10 સેમીની ઈંટો વાપરવાની છે તો તે માટે કેટલી ઈંટોની જરૂર પડશે ? 32,000 25,000 20,000 26,000 32,000 25,000 20,000 26,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 કિસાન વિકાસપત્ર યોજનાની શરૂઆત કયા વર્ષે થઈ હતી ? 1994 1986 1985 1988 1994 1986 1985 1988 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ગ્રામ પંચાયતની બેઠક અંગે નીચેનામાંથી સાચું વિધાન પસંદ કરો. દર બે મહિને ઓછામાં ઓછી એક વાર દર મહિને ઓછામાં ઓછી એક વાર દર ત્રણ મહિને ઓછામાં ઓછી એક વાર દર પંદર દિવસે ઓછામાં ઓછી એક વાર દર બે મહિને ઓછામાં ઓછી એક વાર દર મહિને ઓછામાં ઓછી એક વાર દર ત્રણ મહિને ઓછામાં ઓછી એક વાર દર પંદર દિવસે ઓછામાં ઓછી એક વાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP