કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) ભારતના કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં દક્ષિણ આફ્રિકા અને નામિબિયામાંથી 10 આફ્રિકી ચિત્તાઓ લાવવામાં આવશે ? કુનો નેશનલ પાર્ક નાગરહોલ નેશનલ પાર્ક કાઝીરંગા નેશનલ પાર્ક બાંધવગઢ નેશનલ પાર્ક કુનો નેશનલ પાર્ક નાગરહોલ નેશનલ પાર્ક કાઝીરંગા નેશનલ પાર્ક બાંધવગઢ નેશનલ પાર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં નિધન પામેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી જગમોહન મલ્હોત્રા કયા રાજ્યના રાજ્યપાલ રહ્યા હતા ? જમ્મુ કાશ્મીર મહારાષ્ટ્ર હરિયાણા ઓડિશા જમ્મુ કાશ્મીર મહારાષ્ટ્ર હરિયાણા ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કઈ બેન્કે MSME અને કૃષિ ક્ષેત્રની લોન માટે સંપૂર્ણ રીતે 'ડિજીટલ પ્રોસેસ સિસ્ટમ' સેવા શરૂ કરી છે ? SBI ICICI HDFC IDBI SBI ICICI HDFC IDBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં જારી ચાંડલર ગુડ ગવર્નન્સ ઈન્ડેક્સમાં 104 દેશોમાં ભારતનો રેન્ક કેટલામો છે ? 39 41 51 49 39 41 51 49 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલો દહલા ડેમ કયા દેશમાં આવેલો છે ? ચીન અફઘાનિસ્તાન પાકિસ્તાન ભારત ચીન અફઘાનિસ્તાન પાકિસ્તાન ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) Amazon કંપનીના નવા CEO કોણ બન્યું છે ? જેફ બેજોજ અખ્તર શૌયબ એન્ડી જેસી એલન મસ્ક જેફ બેજોજ અખ્તર શૌયબ એન્ડી જેસી એલન મસ્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP