GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 જ્યારે પ્રમાણિત ઉત્પાદન એક કલાક દીઠ 10 એકમો હોય છે અને ખરેખર ઉત્પાદન કલાક દીઠ 12 એક્મો હોય, તો કાર્યક્ષમતા કેટલી હશે ? 220% 80% 20% 120% 220% 80% 20% 120% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 ખોટી જોડણી શોધો. રાગિણી બૂલબૂલ મધુસૂદન પ્રકીર્ણ રાગિણી બૂલબૂલ મધુસૂદન પ્રકીર્ણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 જો 1! + 2! + ___ + 95! = a {mod 15), તો a = ___. 2 Zero 1 3 2 Zero 1 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 1, 1, 2, 3, 5, ___ આપેલ પૈકી એક પણ નહીં 8 7 12 આપેલ પૈકી એક પણ નહીં 8 7 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 કોઈ પણ તહેવાર પહેલાં ભાવમાં થતો વધારો એ ___ નું ઉદાહરણ છે. મોસમી અસર ચક્રીય અસર અનિયમિત અસર દીર્ઘકાલીન અસર મોસમી અસર ચક્રીય અસર અનિયમિત અસર દીર્ઘકાલીન અસર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 નીચેના પૈકી શાને જોખમ રહિત. રોકાણ ગણી શકાય ? ઈક્વિટી ટ્રેઝરી બિલ સોનું ઉચ્ચ મૂલ્યના કોર્પોરેટ બોન્ડ ઈક્વિટી ટ્રેઝરી બિલ સોનું ઉચ્ચ મૂલ્યના કોર્પોરેટ બોન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP