Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District સંખ્યાઓ 10, 15 અને 20 ના ગુ.સા.અ. તથા લ.સા.અ. નો ગુણાકાર ___ છે. 200 30 300 400 200 30 300 400 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District હવા-પ્રદૂષણને લીધે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ વધવાથી પૃથ્વીનું તાપમાન વધી જાય છે, આ અસરને શું કહે છે ? એસિડ વર્ષા અસર ગ્રીન હાઉસ અસર વાતાનૂકૂલન અસર અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં એસિડ વર્ષા અસર ગ્રીન હાઉસ અસર વાતાનૂકૂલન અસર અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District માનનીય વડાપ્રધાનશ્રીના તા. 31-12-2016 ના રાષ્ટ્રજોગ સંબોધનમાં ખેડૂતોના દેવા પર કેટલા દિવસનું વ્યાજ સરકાર ભોગવશે ? 70 60 65 50 70 60 65 50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 'તમે આવ્યા ખરાં' આ વાક્યમાં 'ખરાં' શબ્દનો વ્યાકરણિક મોભો જણાવો. વિશેષણ અનુગ કૃદંત નિપાત વિશેષણ અનુગ કૃદંત નિપાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District રથમંદિરો કયા રાજાઓ દ્વારા બનાવવામાં આવ્યા હતા ? પલ્લવ ગુપ્ત કુશાણ સોલંકી પલ્લવ ગુપ્ત કુશાણ સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District વર્તુળનું પરિઘ શોધવાનું સૂત્ર શું છે ? 3π 2π πD πR 3π 2π πD πR ANSWER DOWNLOAD GUJARATI MCQ APP