Junior Clerk Exam Paper (07-06-2015) Surat District 10 બાળકોના સમૂહની સરેરાશ ઉમર 16 વર્ષ છે જો તેમાં 5 બાળકો ઉમેરાય તો સરેરાશ ઉંમર 1 વર્ષ વધી જાય છે તો નવા આવેલા બાળકોની સરેરાશ ઉંમર કેટલી હશે ? 19 વર્ષ 17 વર્ષ 15 વર્ષ 16 વર્ષ 19 વર્ષ 17 વર્ષ 15 વર્ષ 16 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District ગાંધી - ઈરવિન કરાર કયા વર્ષે થયા હતા ? 1921 1951 1941 1931 1921 1951 1941 1931 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District કેટલા વર્ષો સતત બહાર રહેવાથી નાગરિકતા પૂર્ણ થઈ જાય છે ? 6 5 4 7 6 5 4 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District કયા ગેસને નોબલ ગેસ તરીકે ઓળખવામાં આવે છે ? કાર્બન ડાઇઓક્સાઈડ રેડોન નાઈટ્રોજન હિલિયમ કાર્બન ડાઇઓક્સાઈડ રેડોન નાઈટ્રોજન હિલિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District પૃથ્વીની ભગિની ગ્રહ કોને કહેવામાં આવે છે ? બુધ ચંદ્ર શનિ શુક્ર બુધ ચંદ્ર શનિ શુક્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ કયું છે ? વેળા સમય વળ, આંટો વેળુ, રેતી મોડું સમય વળ, આંટો વેળુ, રેતી મોડું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP