કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
10 લાખથી વધુ વસ્તીવાળા કયા શહેરે આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા જારી 2020ના ઈઝ ઓફ લિવિંગ ઈન્ડેક્સમાં સૌથી ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે ?

બેંગલુરુ
ભૂવનેશ્વર
અમદાવાદ
પુણે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
કયા વિસ્તારમાં દીપડાઓથી થતાં નુકસાનને અટકાવવા માટે દીપડાનું મેગા રેસ્ક્યૂ સેન્ટર બનાવવામાં આવશે ?

અમરેલી અને મોડાસા
અમરેલી અને ધારી
અમરેલી અને જાંબુઘોડા
અમરેલી અને વેરાવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં AIBA ચેમ્પિયન અને વેટરન્સ કમિટીના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે ?

મેરી કોમ
માઈકલ ફિલિપ કારુથ
ઉમર ક્રેમલેવ
નિકોલા એડમ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં કયા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં વનવાસી સમાગમનું આયોજન કરવામાં આવ્યું હતું ?

લદાખ
બિહાર
હરિયાણા
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં ભારતનું પ્રથમ ટ્રાન્સજેન્ડર કમ્યુનિટી ડેસ્ક કયા રાજ્યના ગાચીબોવલી પોલીસ સ્ટેશનમાં ખોલાયું ?

કેરળ
કર્ણાટક
તેલંગાણા
આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં સ્વિસ ગ્રુપ IQAir દ્વારા જારી '2020 વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ' અનુસાર, ભારત 2020માં વિશ્વનો ___ સૌથી પ્રદૂષિત દેશ રહ્યો છે.

પાંચમો
ચોથો
બીજો
ત્રીજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP