કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) 10 ઓગસ્ટ, 2021ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 'પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના’ના કેટલામાં તબક્કાનો પ્રારંભ કરાવ્યો છે ? ચોથા ત્રીજા બીજા પ્રથમ ચોથા ત્રીજા બીજા પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો પેરાલિમ્પિકમાં વિનોદ કુમારએ કઈ રમતમાં બ્રોન્ઝ મેડલ જીત્યો ? શૂટિંગ હાઈ જમ્પ ડિસ્ક થ્રો જેવલીન થ્રો શૂટિંગ હાઈ જમ્પ ડિસ્ક થ્રો જેવલીન થ્રો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે વડાપ્રધાનશ્રીએ કરેલી જાહેરાત અનુસાર ‘ગતિ-શક્તિ માસ્ટર પ્લાન' સંયુક્ત ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટેનો કેટલા લાખ કરોડનો પ્રોજેક્ટ છે ? 60 લાખ કરોડ 80 લાખ કરોડ 50 લાખ કરોડ 100 લાખ કરોડ 60 લાખ કરોડ 80 લાખ કરોડ 50 લાખ કરોડ 100 લાખ કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) દક્ષિણ ચીન સમુદ્રમાં ભારતે તાજેતરમાં કયા દેશ સાથે દરિયાઈ કવાયત હાથ ધરી હતી ? ઓમાન મ્યાનમાર વિયેતનામ બાંગ્લાદેશ ઓમાન મ્યાનમાર વિયેતનામ બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) સોમનાથ મંદિર ખાતે પાર્વતી માતાના મંદિરનું નિર્માણ થનાર છે જેના મુખ્ય દાતા ___ છે. શ્રી જે.ડી. પરમાર શ્રી ભીખુભાઈ ધામેલીયા આપેલ પૈકી કોઈ નહીં શ્રી પ્રભાશંકર સોમપૂરા શ્રી જે.ડી. પરમાર શ્રી ભીખુભાઈ ધામેલીયા આપેલ પૈકી કોઈ નહીં શ્રી પ્રભાશંકર સોમપૂરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ચર્ચામાં રહેલ લ્હાસા ગોંગર એરપોર્ટ કયા દેશમાં સ્થિત છે ? ચીન જાપાન બાંગ્લાદેશ રશિયા ચીન જાપાન બાંગ્લાદેશ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP