કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા રાજ્યે 10 નવેમ્બર, 2022ને 'બાજરા દિવસ’ તરીકે મનાવ્યો ? રાજસ્થાન ઓડિશા મહારાષ્ટ્ર ગુજરાત રાજસ્થાન ઓડિશા મહારાષ્ટ્ર ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા સ્થળેથી 200થી વધુ વર્ષો બાદ એપિસ કારિજોડિયન નામક સ્થાનિક મધમાખીની નવી પ્રજાતિ શોધવામાં આવી ? આંદામાન અને નિકોબાર અરવલ્લી પશ્ચિમ ઘાટ આસામ આંદામાન અને નિકોબાર અરવલ્લી પશ્ચિમ ઘાટ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) સંયુક્ત રાષ્ટ્રે ક્યા દિવસને 'ડે ઓફ એઈટ બિલિયન' (Day of Eight Billion) તરીકે નામિત કર્યો ? 16 નવેમ્બર 18 નવેમ્બર 17 નવેમ્બર 15 નવેમ્બર 16 નવેમ્બર 18 નવેમ્બર 17 નવેમ્બર 15 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) લુઈસ ઈનાસિયા લૂલા ડા સિલ્વા ક્યા દેશના રાષ્ટ્રપતિ બન્યા ? બ્રાઝિલ મેક્સિકો કતાર ઈજિપ્ત બ્રાઝિલ મેક્સિકો કતાર ઈજિપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ઈલાબેન ભટ્ટને ક્યા વર્ષે એશિયાના નોબેલ કહેવાતા રેમન મેગ્સેસે એવોર્ડથી સન્માનિત કરાયા હતા ? વર્ષ 1985 વર્ષ 1977 વર્ષ 1999 વર્ષ 1986 વર્ષ 1985 વર્ષ 1977 વર્ષ 1999 વર્ષ 1986 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ક્યા વર્ષને આંતરરાષ્ટ્રીય બાજરી વર્ષ (International Year of Millets IYM) ઘોષિત કરાયું ? 2022 2023 2025 2024 2022 2023 2025 2024 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP