GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 પ્રમાણિત વિચલન 10 વાળી એક અનંત સમષ્ટિમાંથી 25 એકમોનો એક નિદર્શ લેવામાં આવે છે, જેનો કુલ સરવાળો 450 છે. તો નિદર્શન વિતરણનો મધ્યક ___ થાય. 45 50 18 20 45 50 18 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 પાંચ વર્ષ પહેલા પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો x વર્ષ હતો, y વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો ___ વર્ષ થાય. 2x + 2y + 10 x + 2y + 10 x - 10 + 2y x + y + 5 2x + 2y + 10 x + 2y + 10 x - 10 + 2y x + y + 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 ઉત્પાદનમાં એક એકમના વધારાને કારણે ઉત્પાદનમાં થતો વધારો એટલે ___ સીમાંત ભૌતિક ઉત્પાદકતા સીમાંત આવક ઉત્પાદકતા સીમાંત આવક આપેલ પૈકી કોઈ નહીં સીમાંત ભૌતિક ઉત્પાદકતા સીમાંત આવક ઉત્પાદકતા સીમાંત આવક આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 બે ચલ x અને y વચ્ચેનો સહસબંધાંક 0.48 છે અને તેમની વચ્ચેનું સહવિચરણ 36 છે. જો x નું વિચરણ 16 હોય તો y નું પ્રમાણિત વિચલન શું રહેશે ? 20 12.5 18.75 22.65 20 12.5 18.75 22.65 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 વિચલનના વર્ગોનો સરવાળો શેમાંથી લેવામાં આવે તો તે ન્યુનતમ હોય છે ? સમાંતર મધ્યક બહુલક ગુણોત્તર મધ્યક મધ્યસ્થ સમાંતર મધ્યક બહુલક ગુણોત્તર મધ્યક મધ્યસ્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 ગુરુ નિદર્શ પરિક્ષણ ક્યારે વાપરી શકાય ? N is > 30 N is < 30 N = 30 આપેલ પૈકી કોઈ નહીં N is > 30 N is < 30 N = 30 આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP