GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) એક ભાગાકારમાં ભાજક, ભાગફળ કરતાં 10 ગણો અને શેષ કરતાં 5 ગણો છે. જે શેષ 46 હોય તો ભાજ્ય શોધો. 4236 4336 4306 5336 4236 4336 4306 5336 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.ઉદધિ અબ્ધિ માખણ સરિતા આપગા અબ્ધિ માખણ સરિતા આપગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) દસ વર્ષમાં A ની ઉંમર, B ની દસ વર્ષ પહેલાંની ઉંમર કરતાં બમણી થશે. તે હાલ A, B કરતાં 9 વર્ષ મોટો હોય તો, B ની હાલની ઉંમર શોધો. 49 વર્ષ 19 વર્ષ 39 વર્ષ 29 વર્ષ 49 વર્ષ 19 વર્ષ 39 વર્ષ 29 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચે આપેલ શ્રેણી પૂર્ણ કરો.3, 7, 23, 95, ___ 479 62 128 575 479 62 128 575 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચે આપેલ શબ્દનો સાચો વિરોધી રાબ્દ વિકલ્પમાંથી શોધો.અતડું અલગ અતર મિલનસાર તડું અલગ અતર મિલનસાર તડું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ગુજરાત રાજ્યમાં ડાયરેક્ટર ઓફ મ્યુનિસિપાલિટીઝની સ્થાપના ક્યા વર્ષથી કરવામાં આવી ? 1965 1963 1969 1967 1965 1963 1969 1967 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP