સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) 10 વિદ્યાર્થીઓએ 50 ગુણની એક કસોટીમાં મેળવેલ ગુણ 13, 25, 42, 11, 40, 33, 49, 37, 19, 27 છે. આ માહિતીનો વિસ્તાર ___ છે. 36 38 49 14 36 38 49 14 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) નીચેના પૈકી કોના માટે તેમના હિસાબો ઓડિટ કરાવવા ફરજિયાત છે ? ધાર્મિક સખાવતી ટ્રસ્ટ આપેલ તમામ બેંકિંગ કંપની કંપની ધાર્મિક સખાવતી ટ્રસ્ટ આપેલ તમામ બેંકિંગ કંપની કંપની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) જો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યમ (n+1)/2 હોય તો 1 થી 100 સુધીના અવલોકનોનો મધ્યક કેટલો ? 50.5 એક પણ નહી 99.5 100 50.5 એક પણ નહી 99.5 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) પ્રથમ પાંચ પૂર્ણ સંખ્યાઓની સરાસરી ___ 5 3 4 2 5 3 4 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ગ્રાહક માટે ___ પદ્ધતિ અને વેપારી માટે ___ પદ્ધતિ હિતકારક છે. ભાડા ખરીદ, હપ્તા હપ્તા, ભાડા ખરીદ રોકડ ખરીદ, ઉધાર વેચાણ ઉધાર ખરીદ, ઉધાર વેચાણ ભાડા ખરીદ, હપ્તા હપ્તા, ભાડા ખરીદ રોકડ ખરીદ, ઉધાર વેચાણ ઉધાર ખરીદ, ઉધાર વેચાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) જ્યારે માહિતી આવૃત્તિ વિતરણના સ્વરૂપે આપેલી હોય ત્યારે- બહુલક = 3 (મધ્યસ્થ) - 2 (મધ્યક) બહુલક = 3 (મધ્યક) - 2 (મધ્યસ્થ) આપેલ તમામ બહુલક = મધ્યક = મધ્યસ્થ બહુલક = 3 (મધ્યસ્થ) - 2 (મધ્યક) બહુલક = 3 (મધ્યક) - 2 (મધ્યસ્થ) આપેલ તમામ બહુલક = મધ્યક = મધ્યસ્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP