Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District એક કાટકોણ ત્રિકોણમાં સૌથી મોટી બાજુનું માપ 10 સેં.મી. તથા એક બાજુનું માપ 8 સે.મી. છે તો ત્રીજી બાજુનું માપ ___ હશે. 6 સે.મી. 3 સે.મી. 5 સે.મી. 4 સે.મી. 6 સે.મી. 3 સે.મી. 5 સે.મી. 4 સે.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District અમદાવાદમાં સાબરમતી નદી પર આકાર લઈ રહેલી મહત્વાકાંક્ષી યોજના રિવર ફ્રન્ટની કુલ લંબાઈ કેટલી છે ? 11.5 કિ.મી. 13.5 કિ.મી. 12.5 કિ.મી. 10.5 કિ.મી. 11.5 કિ.મી. 13.5 કિ.મી. 12.5 કિ.મી. 10.5 કિ.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘તાવડી વેચનાર’ કોણ ? લોઢી બકાલ કાટપીટિયો તારકસ લોઢી બકાલ કાટપીટિયો તારકસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District સંપુર્ણ શુદ્ધ સોનું કેટલા કેરેટનું હોય છે ? 24 કેરેટ 20 કેરેટ 22 કેરેટ 18 કેરેટ 24 કેરેટ 20 કેરેટ 22 કેરેટ 18 કેરેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District શારદાપીઠ નીચેનામાંથી કયા સ્થળે આવેલ છે ? પ્રયાગ પુરી બદ્રીનાથ દ્વારકા પ્રયાગ પુરી બદ્રીનાથ દ્વારકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘સદાવ્રત’ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ? કોઠાર ધર્મશાળા વખાર અન્નક્ષેત્ર કોઠાર ધર્મશાળા વખાર અન્નક્ષેત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP