એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) એક ઉત્પાદન પ્રક્રિયામાંથી લીધેલ 100 વસ્તુઓના એક એવા 10 નિદર્શોની તપાસમાં સરેરાશ ખામી પ્રમાણ 0.02 જણાયું. np આલેખની મધ્યરેખા શોધો. 2 0.2 20 1.96 2 0.2 20 1.96 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) ધંધો કરતા શખ્સનું કુલ ટર્ન-ઓવર રૂ___ કે વ્યવસાયી વ્યક્તિની કુલ પ્રાપ્તિ રૂ___ થી વધે તો તેમણે 'વેરા ઓડિટ' કરાવવું જરૂરી છે. 1,00,00,000, 25,00,000 25,00,000, 1,00,00,000 75,00,000, 25,00,000 25,00,000, 75,00,000 1,00,00,000, 25,00,000 25,00,000, 1,00,00,000 75,00,000, 25,00,000 25,00,000, 75,00,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) સતત વિતરણ માટે બહુલક શોધવાનું સૂત્ર 1 + {h(f1-f0) / (2f1-f0-f2)} 1 + {h(f0-f1) / (2f1-f0-f2)} એક પણ નહીં 1 + {h(f1-f0) / (2f0-f1-f2)} 1 + {h(f1-f0) / (2f1-f0-f2)} 1 + {h(f0-f1) / (2f1-f0-f2)} એક પણ નહીં 1 + {h(f1-f0) / (2f0-f1-f2)} ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) 2G સ્પેક્ટમ ફાળવણી અંગેનો કંટ્રોલર અને ઓડીટર જનરલનો રીપોર્ટ સંસદમાં રજુ થયો ત્યારે કંટ્રોલર અને ઓડીટર જનરલ કોણ હતા ? આપેલ પૈકી એક પણ નહીં શ્રી વી.એન. કૌલ શ્રી વિનોદ રાય શ્રી શશીકાંત શર્મા આપેલ પૈકી એક પણ નહીં શ્રી વી.એન. કૌલ શ્રી વિનોદ રાય શ્રી શશીકાંત શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) ભારતના હાલના કમ્પ્ટ્રોલર અને ઓડીટર જનરલ શ્રી શશીકાંત શર્મા બીજો કયો હોદ્દો ધરાવે છે ? મેમ્બર, યુનાઈટેડ નેશન્સ બોર્ડ ઓફ ઓડિટર્સ સેક્રેટરી, ફાઈનાન્સ ડિપાર્ટમેંટ, ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા આપેલ પૈકી એકપણ નહીં ચેરમેન, યુનાઈટેડ નેશન્સ બોર્ડ ઓફ ઓડિટર્સ મેમ્બર, યુનાઈટેડ નેશન્સ બોર્ડ ઓફ ઓડિટર્સ સેક્રેટરી, ફાઈનાન્સ ડિપાર્ટમેંટ, ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા આપેલ પૈકી એકપણ નહીં ચેરમેન, યુનાઈટેડ નેશન્સ બોર્ડ ઓફ ઓડિટર્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) 'ડોલનશૈલી'માં નાટકો કોણે લખ્યા છે ? જયંતી દલાલ સુરેશ દલાલ નાનાલાલ શામળ જયંતી દલાલ સુરેશ દલાલ નાનાલાલ શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP