કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં જારી ફોર્બ્સની વિશ્વની 100 સૌથી શક્તિશાળી મહિલાઓની 2021ની યાદીમાં નાણાં મંત્રી નિર્મલા સીતારામન કેટલામાં સ્થાને છે ? 81મા 37મા 54મા 12મા 81મા 37મા 54મા 12મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં PETA (પીપલ્સ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ)એ અક્ષય કુમાર અને ભૂમિ પેડનેકરને 2021ના મોસ્ટ બ્યુટીફૂલ વેજટેરિયન સેલિબ્રિટી તરીકે માન્યતા આપી છે. આપેલ બંને PETA ઈન્ડિયા દ્વારા બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટને ‘પર્સન ઓફ ધ યર 2021' ઘોષિત કરવામાં આવ્યા. આપેલ પૈકી એક પણ નહીં PETA (પીપલ્સ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ)એ અક્ષય કુમાર અને ભૂમિ પેડનેકરને 2021ના મોસ્ટ બ્યુટીફૂલ વેજટેરિયન સેલિબ્રિટી તરીકે માન્યતા આપી છે. આપેલ બંને PETA ઈન્ડિયા દ્વારા બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટને ‘પર્સન ઓફ ધ યર 2021' ઘોષિત કરવામાં આવ્યા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા રાજ્ય માટે AFSPA દૂર કરવા માટે પેનલનું ગઠન કરાયું ? આસામ ત્રિપુરા મણિપુર નાગાલેન્ડ આસામ ત્રિપુરા મણિપુર નાગાલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ 'ચોકલેટ બાર્ડર્ડ ફિલટર'ની નવી પ્રજાતિ સિક્કિમમાંથી મળી આવી છે, તે શેની પ્રજાતિ છે ? સાપ પતંગિયું કીડી ગરોળી સાપ પતંગિયું કીડી ગરોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ગુજરાતના ક્યા શહેરમાં મા ઉમિયા ધામ વિકાસ પ્રોજેક્ટ અંતર્ગત ઉમિયા માતા ધામ મંદિર અને મંદિર પરિસરની આધારશિલા મુકવામાં આવી ? અમદાવાદ રાજકોટ સુરત વડોદરા અમદાવાદ રાજકોટ સુરત વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ઉત્તરાખંડને જળ પૂરવઠો અને સ્વચ્છતા યોજનાઓ માટે 125 મિલિયન ડોલર ઋણ કોના દ્વારા આપવામાં આવ્યું ? BRICS બેંક વર્લ્ડ બેંક IMF એશિયન ડેવલપમેન્ટ બેંક BRICS બેંક વર્લ્ડ બેંક IMF એશિયન ડેવલપમેન્ટ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP