કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ઉત્તરપ્રદેશ સરકારે કયા જિલ્લામાં 100 ગ્રામ પંચાયતોને મોડેલ ગામ તરીકે વિકસાવવાનો નિર્ણય લીધો છે ? આમાંથી કોઈ નહિ વારાણસી ગોરખપુર મથુરા આમાંથી કોઈ નહિ વારાણસી ગોરખપુર મથુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં વિશ્વમાં સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન રહેનાર ખલીફા બિન સલમાન અલ ખલીફાનું નિધન થયું તેઓ કયા દેશના વડાપ્રધાન રહ્યા હતા ? બેહરિન સાઉદી અરેબિયા UAE કતાર બેહરિન સાઉદી અરેબિયા UAE કતાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના ચેરમેન કોણ છે? જય શાહ સૌરવ ગાંગુલી બ્રિજેશ પટેલ અરૂણસિંહ ધુમલ જય શાહ સૌરવ ગાંગુલી બ્રિજેશ પટેલ અરૂણસિંહ ધુમલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'ચેન્જ-5 લુનાર મિશન'નો મુખ્ય ઉદ્દેશ જણાવો ? ચંદ્રના ખડકોના નમુનાઓ એકત્રિત કરવા એક પણ નહીં ચંદ્ર પર પાણી શોધવું ચંદ્ર પર ઉતરાણ ચંદ્રના ખડકોના નમુનાઓ એકત્રિત કરવા એક પણ નહીં ચંદ્ર પર પાણી શોધવું ચંદ્ર પર ઉતરાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) એશિયાની પ્રથમ સૌર ઉર્જાથી સંચાલિત ટેક્સટાઇલ મિલ કયા રાજ્યમાં બનશે ? કેરળ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ કેરળ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'આર્થિક અને સામાજિક વિકાસ માટે આંતરરાષ્ટ્રીય સ્વયંસેવક દિવસ' ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? 3 ડિસેમ્બર 5 ડિસેમ્બર 6 ડિસેમ્બર 4 ડિસેમ્બર 3 ડિસેમ્બર 5 ડિસેમ્બર 6 ડિસેમ્બર 4 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP