GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ દ્વારા અપાતી વિવિધ લોન અન્વયે કઈ યોજના માટે લોનની મહત્તમ મર્યાદા રૂ. 10.00 લાખ સુધીની રાખવામાં આવેલ છે ? ટર્મ લોન (મુદતી લોન) મહિલા સમૃદ્ધિ યોજના લઘુસ્તરીય ધિરાણ યોજના સ્વયં સક્ષમ યોજના ટર્મ લોન (મુદતી લોન) મહિલા સમૃદ્ધિ યોજના લઘુસ્તરીય ધિરાણ યોજના સ્વયં સક્ષમ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 ___ ધરાવતી આંકડાકીય માહિતી માટે ત્વરિત મધ્યકની ગણતરી કરી શકાતી નથી. નકારાત્મક આંકડા હકારાત્મક આંકડા આપેલ તમામ શૂન્ય નકારાત્મક આંકડા હકારાત્મક આંકડા આપેલ તમામ શૂન્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં સાક્ષરતા દર કેટલો છે ? 74.0% 68.4% 66.4% 76.0% 74.0% 68.4% 66.4% 76.0% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 'ત્રણ કલાકનો સમયગાળો' શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. કહર મોંસૂઝણું સહર પ્રહર કહર મોંસૂઝણું સહર પ્રહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 Superlative form of: 'Little' most little list less least most little list less least ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 Fill in the blank :The moon has hid ___ face behind a cloud. his her my it's his her my it's ANSWER DOWNLOAD GUJARATI MCQ APP