કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ દેશભરમાં 1000 ઈલેક્ટ્રિક વેહિકલ (EV) ચાર્જિંગ સ્ટેશન સ્થાપ્યા ? IOC રિલાયન્સ BPCL ગૂગલ IOC રિલાયન્સ BPCL ગૂગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં શ્યામાપ્રસાદ મુખરજી રૂર્બન મિશનની કેટલામી વર્ષગાંઠ મનાવાઈ ? 6ઠ્ઠી 8મી 4થી 5મી 6ઠ્ઠી 8મી 4થી 5મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં કેન્દ્ર સરકારે ઈન્ફર્મેશન ટેકનોલોજી (IT) એક્ટ 2000ની કઈ કલમ અંતર્ગત 54 મોબાઈલ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો ? કલમ 69A કલમ 32B કલમ 74B કલમ 65A કલમ 69A કલમ 32B કલમ 74B કલમ 65A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલી IVFRT યોજના ક્યા ક્ષેત્ર સાથે સંકળાયેલી છે ? ઇમિગ્રેશન ઉધોગ ઇન્ફોર્મેશન સિંચાઇ ઇમિગ્રેશન ઉધોગ ઇન્ફોર્મેશન સિંચાઇ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ભારતીય સૈન્ય દ્વારા ક્યા ક્ષેત્રમાં ઓપરેશન સદ્ભાવના શરૂ કરવામાં આવ્યું ? કચ્છ જેસલમેર જમ્મુ-કાશ્મીર લેહ કચ્છ જેસલમેર જમ્મુ-કાશ્મીર લેહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ભારતની પ્રથમ નાઈટ નવિગેશન મોબાઈલ એપ લૉન્ચ કરનારું પ્રથમ રાજ્ય કયું બન્યું ? આસામ મેઘાલય પશ્ચિમ બંગાળ અરુણાચલ પ્રદેશ આસામ મેઘાલય પશ્ચિમ બંગાળ અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP