સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વેચાણ ₹ 10,00,000 છે, ચલિત ખર્ચા ₹ 5,00,000 સ્થિર ખર્ચા ₹ 2,00,000 છે. ડિબેંચર પર વ્યાજ ₹ 40,000 છે. આવકવેરાનો દર 40% છે. ઇક્વિટી શેરની સંખ્યા 14,400 છે. શેરદીઠ કમાણી મેળવો.

14.40
5
10
2.5

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
રોકડ ખરીદી કે રોકડ વેચાણ મેળવવા માટે નીચેનામાંથી કયું ખાતું તૈયાર કરવું જરૂરી ગણાય ?

દેવાદારોનું ખાતું
વેપાર ખાતું
રોકડ ખાતું
લેણદારોનું ખાતું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેના ક્યા સંજોગોમાં ઓડિટરે પ્રમાણપત્ર આપવું પડતું નથી ?

પ્રાથમિક અહેવાલ વખતે
દરેક ઓડિટ અહેવાલ સાથે દર વર્ષે
વિજ્ઞાપનપત્ર વખતે
આયાત લાયસન્સ વખતે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
માલિકી ગુણોત્તર એ નીચે પૈકી કયો ગુણોત્તર છે ?

મૂડી માળખાનો ગુણોત્તર
મિલકત ગુણોત્તર
મિશ્ર ગુણોત્તર
નફાકારકતાનો ગુણોત્તર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP