ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સુષ્મા' શબ્દની સંધિ છૂટી પાડો. સુ + ષ્મા સુ + સમા સુ + સ્મા સુ + ષમા સુ + ષ્મા સુ + સમા સુ + સ્મા સુ + ષમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કવિતા ભણાવતી વખતે શિક્ષકમાં શાની સમજ હોવી જરૂરી છે ? છંદ પ્રતીકો આપેલ તમામ અલંકાર છંદ પ્રતીકો આપેલ તમામ અલંકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વેચેલો માલ પાછો લેવામાં આવશે નહીં' - કૃદંત ઓળખાવો. ભવિષ્ય કૃદંત હેત્વર્થ કૃદંત વર્તમાનકૃદંત ભૂતકૃદંત ભવિષ્ય કૃદંત હેત્વર્થ કૃદંત વર્તમાનકૃદંત ભૂતકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સૂપતી' નો અર્થ છે ___ રાજા સલાટની હથોડી સૂપ બનાવનાર સારો પતિ રાજા સલાટની હથોડી સૂપ બનાવનાર સારો પતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે દર્શાવેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.થાપણ મૂડી પારકું ધન અનામત અમાનત મૂડી પારકું ધન અનામત અમાનત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઉત્પ્લવની સંધિ કઈ ? ઉદ્ + પ્લવ ઉત્ + પ્લવ ઉજ્ + પ્લવ ઉચ્ + પ્લવ ઉદ્ + પ્લવ ઉત્ + પ્લવ ઉજ્ + પ્લવ ઉચ્ + પ્લવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP