ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અનુષ્ટુપ છંદમાં કેટલા ચરણ હોય છે ? ત્રણ ચાર બે આઠ ત્રણ ચાર બે આઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી જણાવો. ગુજરાત વિદ્યાપીઠ ગૂજરાત વિદ્યાપીઠ ગુજરાત વિદ્યાપિઠ આપેલ પૈકી એક પણ નહીં ગુજરાત વિદ્યાપીઠ ગૂજરાત વિદ્યાપીઠ ગુજરાત વિદ્યાપિઠ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ સમાન અર્થ ધરાવતો નથી ? પ્રારબ્ધ પુરુષાર્થ પરિશ્રમ મહેનત પ્રારબ્ધ પુરુષાર્થ પરિશ્રમ મહેનત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'જલાવી જાતને ધૂપ સુવાસિત બધું કરે, ઘસી જાતને સંતો અન્યને સુખિયા કરે.’ -આ પંક્તિનો અલંકાર ઓળખાવો. વ્યાજસ્તુતિ અનન્વય વિરોધાભાસ દેષ્ટાંત વ્યાજસ્તુતિ અનન્વય વિરોધાભાસ દેષ્ટાંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયા શબ્દની જોડણી સાચી છે ? મોંસૂઝણું દિક્ષીત અદ્ભૂત અતિરીક્ત મોંસૂઝણું દિક્ષીત અદ્ભૂત અતિરીક્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. 'મસ્તક પર ડાળીવાળી સ્ત્રીનું શિલ્પ' શાલમંજરી શિરભંજિકા શિરશાખા શાલભંજિકા શાલમંજરી શિરભંજિકા શિરશાખા શાલભંજિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP