ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ધમાલ ન કરો, જરાય નહિ નેન ભીનાં થશો' - પંક્તિનો છંદ ઓળખાવો. પૃથ્વી હરિગીત મંદાક્રાન્તા મનહર પૃથ્વી હરિગીત મંદાક્રાન્તા મનહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી હોય તે વિકલ્પ શોધો. પૃથકકરણ પૃથક્કરણ પૃથ્થકરણ પુથક્કરણ પૃથકકરણ પૃથક્કરણ પૃથ્થકરણ પુથક્કરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) લાલ ફૂલ, શીતળ હવા, ઝાડી-ઝાંખરાં, ઊંચો ગઢ. - પંક્તિમાં વિશેષણ નથી તેવો શબ્દ વિકલ્પમાંથી શોધો. ઊંચો શીતળ લાલ ઝાંખરાં ઊંચો શીતળ લાલ ઝાંખરાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'હટાણું' એટલે ? ખરીદી સંધ્યાકાળ વગોવણી વસાણું ખરીદી સંધ્યાકાળ વગોવણી વસાણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિરોધી શબ્દ લખો. આળસું × ઉદ્યમી દેવું × કરજ ઠોઠ × નબળો ઉમંગ × હર્ષ આળસું × ઉદ્યમી દેવું × કરજ ઠોઠ × નબળો ઉમંગ × હર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અલંકારનો પ્રકાર વિકલ્પોમાંથી શોધો.મારા નેત્ર બંધ હોય ત્યારે મને ઊંઘતો ન સમજવો તે એક પ્રકારની સમાધિ છે. વર્ણ સગાઈ વ્યતિરેક વ્યાજસ્તુતિ ઉપમા વર્ણ સગાઈ વ્યતિરેક વ્યાજસ્તુતિ ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP