ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રૂઢિપ્રયોગ ઓળખી બતાવો. ઉતાવળે આંબા ન પાકે. ઝાઝા હાથ રળિયામણા. અધૂરો ઘડો છલકાય. હળવા ફૂલ થઈ જવું. ઉતાવળે આંબા ન પાકે. ઝાઝા હાથ રળિયામણા. અધૂરો ઘડો છલકાય. હળવા ફૂલ થઈ જવું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પગથી લાત મારવી એ સારી ટેવ નથી. - રેખાંકિત પદમાં કઈ વિભક્તિ રહેલી છે ? પ્રથમા સપ્તમી તૃતીયા પંચમી પ્રથમા સપ્તમી તૃતીયા પંચમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) લિંગ પરિવર્તનની દ્રષ્ટિએ કઈ જોડી ખોટી છે ? પર્વત-દીવાલ બાળક-છોકરું ગોળો-ગોળી પલંગ-ખુરશી પર્વત-દીવાલ બાળક-છોકરું ગોળો-ગોળી પલંગ-ખુરશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્ય માટે આપેલા વિકલ્પોમાંથી લેખનરૂઢિ અને ભાષાની દૃષ્ટિએ શુદ્ધ વાક્ય લખો.સજ્જન માણસના સારાપણાને ન ઉલ્લંઘો સજ્જનની માણસની સારપણને ન ઉલ્લંઘો સજ્જનની માણસની સારપને ન ઉલ્લંઘો સજ્જનની સારપને ન ઉલ્લંઘો સજ્જનન સારપણાને ન ઉલ્લંઘો સજ્જનની માણસની સારપણને ન ઉલ્લંઘો સજ્જનની માણસની સારપને ન ઉલ્લંઘો સજ્જનની સારપને ન ઉલ્લંઘો સજ્જનન સારપણાને ન ઉલ્લંઘો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિદ્યાર્થીઓ ગ્રંથાલયમાં વાંચવા ગયા છે. - કૃદંતનો પ્રકર નક્કી કરો. સામાન્યકૃદંત ભૂતકૃદંત વર્તમાનકૃદંત હેત્વર્થકૃદંત સામાન્યકૃદંત ભૂતકૃદંત વર્તમાનકૃદંત હેત્વર્થકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિશેષણ જેને લાગે તે શબ્દને શું કહેવાય ? સંજ્ઞા અને વિશેષણ બંને સંજ્ઞા ધાતુ-પ્રત્યય વિશેષણ સંજ્ઞા અને વિશેષણ બંને સંજ્ઞા ધાતુ-પ્રત્યય વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP