ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'એક કંગાલ પર ઈતની રહમ કરો !' - આ વાકય કઈ કૃતિમાં બોલાયેલું છે ? ભીખુ બાનોવાડો પરીક્ષા જીવનપાથેય ભીખુ બાનોવાડો પરીક્ષા જીવનપાથેય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'આ કુટેવ તમારે છોડી દેવાની છે.' - કૃદંત ઓળખાવો. વિધ્યર્થ કૃદંત વર્તમાન કૃદંત સંબંધક ભૂતકૃદંત ભૂત કૃદંત વિધ્યર્થ કૃદંત વર્તમાન કૃદંત સંબંધક ભૂતકૃદંત ભૂત કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયા બે સ્વરને વિવૃત લખી શકાય છે ? ઇ - ઉ ઐ - ઔ અ - આ એ - ઓ ઇ - ઉ ઐ - ઔ અ - આ એ - ઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તેમણે અમને ઘરે બોલાવ્યા હતા પણ મેં ના પાડેલી. - વિકલ્પમાં રહેલું કયું પદ સર્વનામ નથી ? તેમણે અમને મેં ઘરે તેમણે અમને મેં ઘરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "ઊને પાણીએ ઘર ન બળે' એ કહેવતનો સાચો અર્થ કયો છે ? કામ જાતે કરવાથી જ સિદ્ધ થાય. ધીરજથી કામ સારું થાય. મોટું કામ કરવા વિશેષ શક્તિ જોઈએ. થોડું થોડું કરતા મોટું કામ થાય. કામ જાતે કરવાથી જ સિદ્ધ થાય. ધીરજથી કામ સારું થાય. મોટું કામ કરવા વિશેષ શક્તિ જોઈએ. થોડું થોડું કરતા મોટું કામ થાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આમા કોણ બંધબેસતુ નથી ? કંચન સુવર્ણ કથિર સોનુ કંચન સુવર્ણ કથિર સોનુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP