ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'માતા-પિતા' સમાસ ઓળખાવો. ઉપપદ તત્પુરુષ સમાસ કર્મધારય સમાસ દ્વંદ્વ સમાસ ઉપપદ તત્પુરુષ સમાસ કર્મધારય સમાસ દ્વંદ્વ સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘‘માત્ર એક કૂદકો મારીને બેસી જવાનું છે.’’ - રેખાંકિત નિપાતનો પ્રકાર જણાવો. સીમાવાચક ખાતરીવાચક નિપાત નથી પર્યાયવાચક સીમાવાચક ખાતરીવાચક નિપાત નથી પર્યાયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) હિન્દુસ્તાન એટલે હિન્દુસ્તાન - આ વાકયનો અલંકાર જણાવો. ઉત્પ્રેક્ષા અનન્વય શ્લેષ રૂપક ઉત્પ્રેક્ષા અનન્વય શ્લેષ રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મારા કંઠ માટે શરદી ___ પક્ષપાત છે. ખાલી જગ્યામાં પ્રત્યય જણાવો. ના નો નું ને ના નો નું ને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અનુનાસિક વર્ણની ઓળખ શી હોય શકે ? તેમનું ઉચ્ચારણ મુખની મદદ વગર થાય. તેમને દરેકને લખી શકાતા નથી. તેમનું ઉચ્ચારણ કરતા હવા નાકમાંથી પસાર થાય. તમામ વિધાન સાચાં. તેમનું ઉચ્ચારણ મુખની મદદ વગર થાય. તેમને દરેકને લખી શકાતા નથી. તેમનું ઉચ્ચારણ કરતા હવા નાકમાંથી પસાર થાય. તમામ વિધાન સાચાં. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.ધૈર્ય ખામોશ શ્રદ્ધા સબૂરી ધીરતા ખામોશ શ્રદ્ધા સબૂરી ધીરતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP