ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'રમીલા ઘરમાં છે.' - રેખાંકિત શબ્દની વિભક્તિ ઓળખાવો. દ્વિતીયા સપ્તમી ચતુર્થી ષષ્ઠી દ્વિતીયા સપ્તમી ચતુર્થી ષષ્ઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી શોધો. સુનમુન સૂનમૂન ષૂનમુન સુનમૂન સુનમુન સૂનમૂન ષૂનમુન સુનમૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કયું વિરોધી જોડકું સાચું છે ? મંડન - સમર્થન અધોગામી - ઊર્ધ્વગામી સમૂહ - સમષ્ટિ ઉપજાઉ - ફળદ્રુપ મંડન - સમર્થન અધોગામી - ઊર્ધ્વગામી સમૂહ - સમષ્ટિ ઉપજાઉ - ફળદ્રુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી દ્રવ્યવાચક સંજ્ઞાનું જૂથ કયું છે ? ગાંધીજી, અકબર, હિમાલય સભા, સશ્કર, ઝૂડો દૂધ, ઘઉં, પાણી ફૂલ, ઝાડ, પર્વત ગાંધીજી, અકબર, હિમાલય સભા, સશ્કર, ઝૂડો દૂધ, ઘઉં, પાણી ફૂલ, ઝાડ, પર્વત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિકસેલ ઝાડ પડતાં-પડતાં બચી ગયું - વાક્યમાં રહેલ કૃદંત શોધો. સામાન્યકૃદંત વર્તમાનકૃદંત ભૂતકૃદંત અને સામાન્યકૃદંત બંને ભૂતકૃદંત સામાન્યકૃદંત વર્તમાનકૃદંત ભૂતકૃદંત અને સામાન્યકૃદંત બંને ભૂતકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પવિત્ર હૃદયમાં માનવતાનું દર્શન થાય છે. - રેખાંકિત શબ્દની વ્યાકરણગત લાક્ષણિકતા જણાવો. વિશેષણ સર્વનામ સંજ્ઞા ક્રિયાપદ વિશેષણ સર્વનામ સંજ્ઞા ક્રિયાપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP