ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'અત્યંત' શબ્દની સંધિ છૂટી પાડો. અત્ય + અન્ત અતિ + અન્ત અતી + અન્ત અત્ય + ન્ત અત્ય + અન્ત અતિ + અન્ત અતી + અન્ત અત્ય + ન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) લિંગ બાબતે નીચેનામાંથી કયો શબ્દ અલગ પડે છે ? બાળક નગર પર્વત બારણું બાળક નગર પર્વત બારણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કઈ સંજ્ઞા વિકારી છે ? પ્રકાશ બારણું પાંદડું હવા પ્રકાશ બારણું પાંદડું હવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વૃક્ષ' શબ્દ માટે કયો પર્યાય સાચો છે ? દૂર્વા દ્રુમ રૂપક રોમ દૂર્વા દ્રુમ રૂપક રોમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ શબ્દનો રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો.પગ ટકવો - સ્થિર થવું અવર જવર બંધ કરવી જતા રહેવું પગ ઉપર ઊભા રહેવું સ્થિર થવું અવર જવર બંધ કરવી જતા રહેવું પગ ઉપર ઊભા રહેવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ શબ્દ માટે રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો. પડો વજાડવો - ઢોલ વગાડવો ખબર પડવી જાહેરાત કરવી જાણ કરવી ઢોલ વગાડવો ખબર પડવી જાહેરાત કરવી જાણ કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP