ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'માનસસેવા' સમાસ ઓળખાવો. તત્પુરુષ સમાસ કર્મધારય સમાસ દ્વંદ્વ સમાસ ઉપપદ તત્પુરુષ સમાસ કર્મધારય સમાસ દ્વંદ્વ સમાસ ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'બાહોશ' નો નજીકનો સમાનાર્થી કયો ? આળસુ હોંશિયાર પાવરધો કાર્યકુશળ આળસુ હોંશિયાર પાવરધો કાર્યકુશળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તેઓ હળવેથી કહીને ગયા કે ચૂપ રહો. - વાક્યમાં કયું પદ ક્રિયાવિશેષણ છે ? હળવેથી તેઓ રહો ગયા હળવેથી તેઓ રહો ગયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દ સમૂહ માટે એક શબ્દ છે : પશુને ખાવાનું અનાજ કુંજાર ધોડાર જોગાણ વાંસણી કુંજાર ધોડાર જોગાણ વાંસણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'શાલભંજિકા' નો વિસ્તૃત અર્થ શો થાય છે ? લાકડાના થાંભલાઓમાં ઊંચે જડવામાં આવતી લાકડાની પૂતળી લાકડાના થાંભલાઓમાં ઊંચે જડવામાં આવતી ચાંદીની પૂતળી લાકડાના થાંભલાઓમાં ઊંચે જડવામાં આવતી ધાતુની પૂતળી લાકડાના થાંભલાઓમાં ઊંચે જડવામાં આવતી સુવર્ણની પૂતળી લાકડાના થાંભલાઓમાં ઊંચે જડવામાં આવતી લાકડાની પૂતળી લાકડાના થાંભલાઓમાં ઊંચે જડવામાં આવતી ચાંદીની પૂતળી લાકડાના થાંભલાઓમાં ઊંચે જડવામાં આવતી ધાતુની પૂતળી લાકડાના થાંભલાઓમાં ઊંચે જડવામાં આવતી સુવર્ણની પૂતળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘વડ’ કયા પ્રકારની સંજ્ઞા છે ? સમૂહવાચક જાતિવાચક દ્રવ્યવાચક વ્યક્તિવાચક સમૂહવાચક જાતિવાચક દ્રવ્યવાચક વ્યક્તિવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP