ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વિવેકાનંદ' સંધિ છૂટી પાડો. વિવેકા + અનંદ વિવેક + આનંદ વિવેકા + આનંદ વિવેક + અનંદ વિવેકા + અનંદ વિવેક + આનંદ વિવેકા + આનંદ વિવેક + અનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વર-વ્યંજનો (ધ્વનિ શ્રેણી) વિકલ્પમાંથી શોધો. બિંદુ બ્ + ઈ + ન્ + દ્ + ઉ બ્ + ઈ + ન્ + દ્ + ઊ બ્ + ઉ + ન્ + દ્ + અ બ્ + ઈ + ન્ + દ્ + ઉ્ બ્ + ઈ + ન્ + દ્ + ઉ બ્ + ઈ + ન્ + દ્ + ઊ બ્ + ઉ + ન્ + દ્ + અ બ્ + ઈ + ન્ + દ્ + ઉ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) બિહામણું સ્વપ્ર જોઈ બાળક ડરી ગયું. - વિશેષણનો પ્રકાર જણાવો. વિકારી અને પ્રમાણવાચક બંને વિકારી અવિકારી પ્રમાણવાચક વિકારી અને પ્રમાણવાચક બંને વિકારી અવિકારી પ્રમાણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા સાચા તળપદા શબ્દનો શિષ્ટ શબ્દ લખો.ઝાલવું. પકડેલ પકડવું પકવવું ઝાલેલુ પકડેલ પકડવું પકવવું ઝાલેલુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સાવરણાથી એણે ચોક વાળી નાખ્યો.' - વાક્યમાં કયો અનુગ કે નામયોગી વપરાયો છે ? એણે ચોક થી એક પણ નહીં એણે ચોક થી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તીર્થોત્તમ' શબ્દની સંધિ છૂટી પાડો. તીર્થો + ત્તમ તીર્થ + ઉત્તમ તીર્થ + ઊત્તમ તીર્થો + ઊત્તમ તીર્થો + ત્તમ તીર્થ + ઉત્તમ તીર્થ + ઊત્તમ તીર્થો + ઊત્તમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP