રમત-ગમત (Sports)
એશિયન ક્રિકેટ કાઉન્સિલની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી ?
રમત-ગમત (Sports)
ભારતના ક્રિકેટ ખેલાડી સચિન તેંડુલકરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કયા દેશ સામે 100મી સદી નોંધાવી હતી ?
રમત-ગમત (Sports)
સોમદેવ દેવવર્મને કઈ રમતમાંથી સંન્યાસ લીધો ?
રમત-ગમત (Sports)
પૅરા ઓલમ્પીક ગેમ્સ - 2016માં દિપા મલિક એ કઈ રમતમાં મેડલ જીત્યો હતો ?
રમત-ગમત (Sports)
રિઓ ઓલમ્પિક-2016માં 100 મીટર દોડમાં ગોલ્ડ મેડલ મેળવનાર ઉસેન બોલ્ટ કયા દેશના વતની હતા ?
રમત-ગમત (Sports)
નીચેનામાંથી કોણ નિશાનેબાજની સ્પર્ધા સાથે સંકળાયેલા છે ?