ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્યમાં રેખાંકિત શબ્દનો કૃદંતનો પ્રકાર જણાવો.મારી ઉંમર પ્રશ્નો પૂછવા જેટલી થઈ. ભૂતકૃદંત વિધ્યર્થકૃદંત ભવિષ્યકૃદંત સંબંધક ભૂતકૃદંત ભૂતકૃદંત વિધ્યર્થકૃદંત ભવિષ્યકૃદંત સંબંધક ભૂતકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કામના', 'એષણા', 'મનોરથ' માટે કયો પર્યાય યોગ્ય છે ? તહોમત અદ્વિતીય સ્પૃહા મારુત તહોમત અદ્વિતીય સ્પૃહા મારુત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) લિંગ પરિવર્તનની દ્રષ્ટિએ કઈ જોડી ખોટી છે ? પર્વત - દીવાલ ગોળો - ગોળી પલંગ - ખુરશી બાળક - છોકરું પર્વત - દીવાલ ગોળો - ગોળી પલંગ - ખુરશી બાળક - છોકરું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી નામયોગી ન હોય તેવું વાક્ય પસંદ કરો. વિમાન મારફત પરદેશ જવાય છે. બે વાંદરા માફક કૂદે છે. તેઓ છે માટે હું નહીં આવું. આંખ વડે જોવાય છે. વિમાન મારફત પરદેશ જવાય છે. બે વાંદરા માફક કૂદે છે. તેઓ છે માટે હું નહીં આવું. આંખ વડે જોવાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘અગ્રેસર’ શબ્દોનો વિગ્રહ કેમ થશે ? આગળ સહનાર અગ્રમાં સર અગ્ર અને સર આગળ ફરનાર આગળ સહનાર અગ્રમાં સર અગ્ર અને સર આગળ ફરનાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી નિપાત ન હોય તેવું વાક્ય શોધો. બપોરી વેળા એક ચકલુંય ફરકતું નથી. આજે સવારથી ધરતીને પણ વરસાદની રાહ છે! પુસ્તકાલયમાં આવો પણ અવાજ ન કરશો. વિશ્વ દોટ મૂકી રહ્યું છે આપણે પણ દોડવાનું છે. બપોરી વેળા એક ચકલુંય ફરકતું નથી. આજે સવારથી ધરતીને પણ વરસાદની રાહ છે! પુસ્તકાલયમાં આવો પણ અવાજ ન કરશો. વિશ્વ દોટ મૂકી રહ્યું છે આપણે પણ દોડવાનું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP