કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કઈ ગુજરાતી પેરાબેડમિન્ટન ચેમ્પિયન ખેલાડીનો ટાઈમ મેગેઝિન દ્વારા નેક્સ્ટ જનરેશન લીડર્સની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો ? અંકિતા સોલંકી પારુલ પરમાર જાનવી જૈન માનસી જોષી અંકિતા સોલંકી પારુલ પરમાર જાનવી જૈન માનસી જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કેવડિયા ખાતે અખિલ ભારતીય પિઠાસીન અધિકારીઓની દ્વિ-દિવસીય પરિષદનો તાજેતરમાં કોણે પ્રારંભ કરાવ્યો હતો ? શ્રી રામનાથ કોવિંદે શ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ શ્રી નરેન્દ્રભાઈ મોદી શ્રી વેકૈયા નાયડુએ શ્રી રામનાથ કોવિંદે શ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ શ્રી નરેન્દ્રભાઈ મોદી શ્રી વેકૈયા નાયડુએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારત કયા દેશ સાથે જોડાયેલી 'સ્વાધીનતા સડક' વર્ષ 2021 માં ખુલ્લી મુકશે ? પાકિસ્તાન નેપાળ ભૂટાન બાંગ્લાદેશ પાકિસ્તાન નેપાળ ભૂટાન બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ' ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? 11 ડિસેમ્બર 9 ડિસેમ્બર 10 ડિસેમ્બર 8 ડિસેમ્બર 11 ડિસેમ્બર 9 ડિસેમ્બર 10 ડિસેમ્બર 8 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) શ્રીનિવાસ રામાનુજનનો જન્મ કયા રાજ્યમાં થયો હતો ? કેરળ આંધ્ર પ્રદેશ તમિલનાડુ કર્ણાટક કેરળ આંધ્ર પ્રદેશ તમિલનાડુ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) આયુષ્માન ભારત યોજના કયા વર્ષની રાષ્ટ્રીય આરોગ્ય નીતિ હેઠળ શરૂ કરવામાં આવી હતી ? 2017 2019 2018 2016 2017 2019 2018 2016 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP