ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કઈ કહેવત નથી ? વાડ ચીભડા ગળે જીવ હેઠો બેઠો અધુરો ઘડો છલકાય ઉતાવળે આંબા ન પાકે વાડ ચીભડા ગળે જીવ હેઠો બેઠો અધુરો ઘડો છલકાય ઉતાવળે આંબા ન પાકે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા શબ્દ સમૂહ માટે ઉચિત શબ્દ દર્શાવો : 'દિશાઓમાં રક્ષિત કરતા કલ્પિત હાથીઓ' દિગ્ગજ ઐરાવત દિગ્વિજય દિક્પાલ દિગ્ગજ ઐરાવત દિગ્વિજય દિક્પાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'અધૂરો ઘડો છલકાય ઘણો' કહેવતનો અર્થ દર્શાવો. સારા-ખરાબનો કદી વિચાર ન કરે અભિમાનમાં ખરાબ દેખાવ કરે ઓછી આવડત હોય અને તે દેખાવ વધારે કરે કોઈની આગળ સારા હોવાનો ડોળ કરે સારા-ખરાબનો કદી વિચાર ન કરે અભિમાનમાં ખરાબ દેખાવ કરે ઓછી આવડત હોય અને તે દેખાવ વધારે કરે કોઈની આગળ સારા હોવાનો ડોળ કરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનાની યોગ્ય વિકલ્પ પસંદ કરી સંધિ જોડો. પ્રતિ + એક પ્રત્યેક પ્રતયેક પતાકા પ્રતિએક પ્રત્યેક પ્રતયેક પતાકા પ્રતિએક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ શુદ્ધ છે ? પરિણિત મંઝિલ મહત્ત્વ અંતર્ધ્યાન પરિણિત મંઝિલ મહત્ત્વ અંતર્ધ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો.કામ કરીને ખૂબ થાકી ગયેલી - થાકેલી થાકીપાકી મજબૂર થાકેલ થાકેલી થાકીપાકી મજબૂર થાકેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP