ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મામાનું ઘર કેટલે દીવો બળે એટલે - કહેવતનો અર્થ આંખોની સામે હોવું વખત આવે ખરેખર શું તેની ખબર પડી જવી ખૂબ જ નજીક હોવું મામાના ઘેર મોજ મસ્તી આંખોની સામે હોવું વખત આવે ખરેખર શું તેની ખબર પડી જવી ખૂબ જ નજીક હોવું મામાના ઘેર મોજ મસ્તી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેમાંથી કયો શબ્દ જોડણી બાબતે ખોટો કહેવાય ? આઇસક્રીમ એલ્યુમિનિયમ સુપરિન્ટેન્ડેન્ટ રેડિઓ આઇસક્રીમ એલ્યુમિનિયમ સુપરિન્ટેન્ડેન્ટ રેડિઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અઢાર વરણ જેને વહોરવાને આવે- રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. રંગવાચક પરિણામવાચક ગુણવાચક સંખ્યાવાચક રંગવાચક પરિણામવાચક ગુણવાચક સંખ્યાવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'જ્યારથી તેણે મને જોયો ત્યારથી તે પ્રભાવિત હતો' - આ વાક્યનો પ્રકાર જણાવો. સાદું વાક્ય નિષેધ વાક્ય સંયુક્ત વાક્ય સંકુલ વાક્ય સાદું વાક્ય નિષેધ વાક્ય સંયુક્ત વાક્ય સંકુલ વાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) હું છકડા પાસે ગયો - ભાવે વાક્ય બનાવો. મારી પાસે છકડો ગયો છકડા પાસે હું આવ્યું છકડા વહેડું પાસે ગયો મારાથી છકડા પાસે જવાયું મારી પાસે છકડો ગયો છકડા પાસે હું આવ્યું છકડા વહેડું પાસે ગયો મારાથી છકડા પાસે જવાયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના વાક્ય માટેનું સાચું કર્મણિ વાક્ય કયું છે ?દાદા કેસરી સિંઘ રેડીયો સાંભળે છે. દાદા કેસરી સિંઘથી રેડિયો સંભળાય છે. દાદા કેસરી સિંઘનો રેડિયો સંભળાય છે દાદા કેસરીસિંઘ રેડિયા વડે સાંભળે છે. દાદા કેસરીસિંઘ રેડીયો સાંભળે છે. દાદા કેસરી સિંઘથી રેડિયો સંભળાય છે. દાદા કેસરી સિંઘનો રેડિયો સંભળાય છે દાદા કેસરીસિંઘ રેડિયા વડે સાંભળે છે. દાદા કેસરીસિંઘ રેડીયો સાંભળે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP