ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આંખમાં આંખ પરોવવી - રૂઢિપ્રયોગનો અર્થ આપો. દયા અનુભવવી એકબીજા તરફ એકીટશે જોવું આંખ આવવી આંખમાં કચરો પડવો દયા અનુભવવી એકબીજા તરફ એકીટશે જોવું આંખ આવવી આંખમાં કચરો પડવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તત્પુરુષનું નથી તેવું એક ઉદાહરણ નીચેનામાંથી કયું છે ? વિદ્યાચતુર વિચારમગ્ન જળક્રીડા કવિવર વિદ્યાચતુર વિચારમગ્ન જળક્રીડા કવિવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ રવાનુકારી છે ? સાચોસાચ છનછન ટગરટગર ટાપટીપ સાચોસાચ છનછન ટગરટગર ટાપટીપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ગુણની ઉપર ગુણ કરે, અંતે વેવારા વટ્ટ અવગુણ ઉપર ગુણ કરે ખરી ખત્રિયા વટ્ટ - આ શબ્દસમૂહને શું કહે છે ? ટુચકા દુહા હાઇકુ મુક્તક ટુચકા દુહા હાઇકુ મુક્તક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મહેનત સંજ્ઞાનો પ્રકાર દર્શાવો. વ્યક્તિવાચક દ્રવ્યવાચક ભાવવાચક જાતિવાચક વ્યક્તિવાચક દ્રવ્યવાચક ભાવવાચક જાતિવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ શબ્દના વિરુધાર્થી શબ્દ વિકલ્પમાંથી પસંદ કરો.ફૂવડ બેડોળ ગંદકી સુઘડ સ્વસ્થ બેડોળ ગંદકી સુઘડ સ્વસ્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP