ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પ્રોષિતભર્તુકા શાનુ આલંબન છે ? વિયોગ શૃંગારનું કરુણતાનું વાત્સલ્યનું સૌભાગ્યનું વિયોગ શૃંગારનું કરુણતાનું વાત્સલ્યનું સૌભાગ્યનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કુંજર' શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ? કોયલ જંગલ હાથી વનિતા કોયલ જંગલ હાથી વનિતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કામના', 'એષણા', 'મનોરથ' માટે કયો પર્યાય યોગ્ય છે ? તહોમત સ્પૃહા અદ્વિતીય મારુત તહોમત સ્પૃહા અદ્વિતીય મારુત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) “અરેરે ! બિચારને કૂતરું કરડી ગયું !' - આ વાક્ય કયા પ્રકારનું છે ? નિર્દેશવાક્ય પ્રશ્નાર્થવાક્ય ઉદ્દગારવાક્ય વિધ્યર્થવાક્ય નિર્દેશવાક્ય પ્રશ્નાર્થવાક્ય ઉદ્દગારવાક્ય વિધ્યર્થવાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્યમાં રેખાંકિત શબ્દનો કૃદંતનો પ્રકાર જણાવો.સ્વામીજીએ આવીને અહીંના સઘળા વાતાવરણને પાવન અને સુંદર બનાવી દીધું. ભૂતકૃદંત ભવિષ્યકૃદંત હેત્વર્થકૃદંત સંબંધક ભૂતકૃદંત ભૂતકૃદંત ભવિષ્યકૃદંત હેત્વર્થકૃદંત સંબંધક ભૂતકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'બે' ક શબ્દમાં 'બે' અને 'ક' વચ્ચેના ચિહ્નની ઓળખ શી છે ? અર્ધવિરામ આશ્ચર્યચિહ્ન અવતરણ લોપચિહ્ન અર્ધવિરામ આશ્ચર્યચિહ્ન અવતરણ લોપચિહ્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP