ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયું ઉદાહરણ ઉપમા અલંકારનું નથી ? ડોહો સોટા જેમ હાલવા ચાલવા લાગ્યો કાચ, ઘડિયાળ અને સત્યની પેઠે ટાઈમટેબલ પણ નાજુક વસ્તુ છે. વદન સુધાકરને રહુ નિહાળી ધીમે-ધીમે તે ડગ ધરતો - કોઈ મત્ત ગજેન્દ્રની માફક ડોહો સોટા જેમ હાલવા ચાલવા લાગ્યો કાચ, ઘડિયાળ અને સત્યની પેઠે ટાઈમટેબલ પણ નાજુક વસ્તુ છે. વદન સુધાકરને રહુ નિહાળી ધીમે-ધીમે તે ડગ ધરતો - કોઈ મત્ત ગજેન્દ્રની માફક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'જલાવી જાતને ધૂપ સુવાસિત બધું કરે, ઘસી જાતને સંતો અન્યને સુખિયા કરે.’ -આ પંક્તિનો અલંકાર ઓળખાવો. વ્યાજસ્તુતિ અનન્વય વિરોધાભાસ દેષ્ટાંત વ્યાજસ્તુતિ અનન્વય વિરોધાભાસ દેષ્ટાંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘યાદ આવે છે તુજ મુખ સખી! આંગળી-હોઠ મૂક્યું! -અલંકાર ઓળખાવો. મંદાક્રાંતા પૃથ્વી શાર્દૂલવિક્રીડિત શિખરિણી મંદાક્રાંતા પૃથ્વી શાર્દૂલવિક્રીડિત શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રૂઢિપ્રયોગનો અર્થ શોધીને લખો. "બે પાંદડે થવું" બેમત ના હોવું પાંદડા બે થવા એકના બે થઈ જવું આર્થિક સ્થિતિ સારી થવી બેમત ના હોવું પાંદડા બે થવા એકના બે થઈ જવું આર્થિક સ્થિતિ સારી થવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તકસાધુ' શબ્દનો સમાસ જણાવો. બહુવ્રીહી મધ્યમપદલોપી ઉપપદ અવ્યયીભાવ બહુવ્રીહી મધ્યમપદલોપી ઉપપદ અવ્યયીભાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ સાચો લખાયો છે ? ઉધ્યોગપતિ પશ્ચિમ પ્રતિલિપિ પ્રતિક ઉધ્યોગપતિ પશ્ચિમ પ્રતિલિપિ પ્રતિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP