ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કળ વળવી' - રૂઢિપ્રયોગનો અર્થ આપો. ડર લાગવો ચિંતા થવી નિરાંત થવી ભૂખ લાગવી ડર લાગવો ચિંતા થવી નિરાંત થવી ભૂખ લાગવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પ્રોષિતભર્તુકા શાનું આલંબન છે ? સૌભાગ્યનું વાત્સલ્યનું કરુણતાનું વિયોગ શૃંગારનું સૌભાગ્યનું વાત્સલ્યનું કરુણતાનું વિયોગ શૃંગારનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કોશા પ્રદર્શનમાં ચિત્રો જુએ છે.' - રેખાંકિત શબ્દમાં કઈ વિભક્તિ છે ? પ્રથમા ચતુર્થી દ્વિતીયા તૃતીયા પ્રથમા ચતુર્થી દ્વિતીયા તૃતીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો. ઓછું આવવું. દુઃખ થવું ખૂશ થવું વધારે ન હોવું કરકસર કરવી દુઃખ થવું ખૂશ થવું વધારે ન હોવું કરકસર કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તકસાધુ' શબ્દનો સમાસ જણાવો. ઉપપદ મધ્યમપદલોપી બહુવ્રીહી અવ્યયીભાવ ઉપપદ મધ્યમપદલોપી બહુવ્રીહી અવ્યયીભાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વાંચશો તો પાસ થશો - રેખાંકિત પદ શું છે ? નિપાત ક્રિયા વિશેષણ સંયોજક વિશેષણ નિપાત ક્રિયા વિશેષણ સંયોજક વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP