ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મહારાજ તો ખુશ ખુશ થઈ ગયા !' વાક્યમાં નિપાત જણાવો. થઈ ખુશ ખુશ ગયા તો થઈ ખુશ ખુશ ગયા તો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો સમાસ વિભક્તિ પ્રત્યયથી છૂટો પડે છે ? દ્વંદ્વ મધ્યમપદલોપી ઉપપદ તત્પુરુષ દ્વંદ્વ મધ્યમપદલોપી ઉપપદ તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ___ મરીઝોની સેવા કરે છે. - યોગ્ય શબ્દ મૂકો. પરિચારીકા પરીચારીકા પરિચારિકા પરીચારિકા પરિચારીકા પરીચારીકા પરિચારિકા પરીચારિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયા શબ્દની જોડણી સાચી છે ? મોંસૂઝણું અતિરીક્ત દિક્ષીત અદ્ભૂત મોંસૂઝણું અતિરીક્ત દિક્ષીત અદ્ભૂત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કહેવતનો અર્થ લખો : 'આંગળીથી નખ વેગળા.' આંગળીમાં નખ વધે છે. પોતાનાં પારકાં ન બને. નખ આંગળી સાથે જોડાતા નથી. પારકાં પોતાનાં ન બને. આંગળીમાં નખ વધે છે. પોતાનાં પારકાં ન બને. નખ આંગળી સાથે જોડાતા નથી. પારકાં પોતાનાં ન બને. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દકોશના ક્રમ પ્રમાણે કયા શબ્દોનો ક્રમ સાચો છે ? આવળ, બાવળ, બોરડી, આજે ઘર, ચગડોળ, ઉપર, એકલવાયુ ઉપર, એકલવાયુ, ચગડોળ, ધરમ ફુલ, તપ, બગલો, નમસ્તે આવળ, બાવળ, બોરડી, આજે ઘર, ચગડોળ, ઉપર, એકલવાયુ ઉપર, એકલવાયુ, ચગડોળ, ધરમ ફુલ, તપ, બગલો, નમસ્તે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP