કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલો સિંગોરગઢ કિલ્લો કયા રાજ્યમાં આવેલો છે ? રાજસ્થાન મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં એન્જીનીયરીંગ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ પોલિસી લૉન્ચ કરનારું પ્રથમ રાજ્ય કયું બન્યું ? તમિલનાડુ આંધ્ર પ્રદેશ કેરળ કર્ણાટક તમિલનાડુ આંધ્ર પ્રદેશ કેરળ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતીય નૌકાદળની ત્રીજી સ્ટીલ્ધ સ્કોર્પીન ક્લાસ સબમરીન INS કરંજ નેવલ ડોકયાર્ડ મુંબઈ ખાતે તૈનાત કરાઈ છે. INS કરંજ મૂળ કયા દેશની સબમરીન છે ? ઈઝરાયેલ રશિયા ફ્રાંસ અમેરિકા ઈઝરાયેલ રશિયા ફ્રાંસ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતે કયા દેશમાં દુષ્કાળમાં રાહત અર્થે INS જલશ્વના માધ્યમથી 1,000 મેટ્રિક ટન ચોખા અને 1 લાખ હાઈડ્રોક્સિક્લોરોક્વિન ટેબલેટ મોકલી છે ? માડાગાસ્કર મોરેશિયસ તાઈવાન લીબિયા માડાગાસ્કર મોરેશિયસ તાઈવાન લીબિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં 1 ઓવરમાં છ છગ્ગા મારનારો ક્રિકેટ ઈતિહાસનો ત્રીજો ક્રિકેટર કોણ બન્યો ? ક્રિસ ગેલ કિરોન પોલાર્ડ હેનરી નિકોલ્સ માર્ટીન ગુપ્ટિલ ક્રિસ ગેલ કિરોન પોલાર્ડ હેનરી નિકોલ્સ માર્ટીન ગુપ્ટિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) એસેટ રિકન્સ્ટ્રકશન કો ઈન્ડિયા લિ. (ARCIL)ના વડા તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? પલ્લવ મોહપાત્રા આર.કે.માથુર એ.કે.ભલ્લા જી.સી.મુર્મુ પલ્લવ મોહપાત્રા આર.કે.માથુર એ.કે.ભલ્લા જી.સી.મુર્મુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP