GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા તાજેતરમાં કેટલામાં વનમહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો ? 68મો વનમહોત્સવ 70મો વનમહોત્સવ 73મો વનમહોત્સવ 71મો વનમહોત્સવ 68મો વનમહોત્સવ 70મો વનમહોત્સવ 73મો વનમહોત્સવ 71મો વનમહોત્સવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) યોગ્ય જોડકાં જોડો.1. એલ્યુમિનિયમ 2. કૉપર 3. આયર્ન 4. ઝીંકP. વિદ્યુતીય કોષ બનાવવાQ. રમકડાં બનાવવા R. રેસ માટેની મોટરનાં સાધનો બનાવવાં S. ચલણી સિક્કા બનાવવાT. માપવા માટેની ટેપ 1-Q, 2-P,T, 3-T, 4-R,S 1-T, 2-S, 3-Q, 4-R,P 1-S,T, 2-T,P, 3-P, 4-R 1-Q,S, 2-S, 3-Q,T, 4-P 1-Q, 2-P,T, 3-T, 4-R,S 1-T, 2-S, 3-Q, 4-R,P 1-S,T, 2-T,P, 3-P, 4-R 1-Q,S, 2-S, 3-Q,T, 4-P ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતના ધરોહર સમાન પ્રસિદ્ધ ગુજરાતી કવિ, લેખક દુલા ભાયા કાગનું જન્મસ્થળ જણાવો. કડિયાળી મોરંગી રાજપારડા મજાદર કડિયાળી મોરંગી રાજપારડા મજાદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.હું ઝડપથી ત્યાં પહોંચી ગયો. કારણવાચક અભિગમવાચક રીતવાચક સ્થળવાચક કારણવાચક અભિગમવાચક રીતવાચક સ્થળવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) કમ્પ્યુટરના મેમરી એકમને દર્શાવતો સાચો ઊતરતો ક્રમ કયો છે ? KB, MB, GB, TB TB, GB, KB, MB MB, KB, GB, TB TB, GB, MB, KB KB, MB, GB, TB TB, GB, KB, MB MB, KB, GB, TB TB, GB, MB, KB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) એક રકમ ચક્રવૃદ્ધિ વ્યાજે 3 વર્ષમાં અને 2 વર્ષમાં 21:20 ના પ્રમાણમાં થાય છે. તો વ્યાજનો દર કેટલો ? 7% 6% 3% 5% 7% 6% 3% 5% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP