GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરકવાક્ય જણાવો.
ગજરાજ નશાથી ચકચૂર બન્યો હતો.

ગજરાજને નશાથી ચકચૂર બનાવશે.
મહાવતે ગજરાજને નશાથી ચકચૂર બનાવ્યો હતો.
ગજરાજને નશાથી ચકચૂર બનાવે છે.
મહાવતથી ગજરાજથી નશાથી ચકચૂર છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
સ્વાતંત્ર સંગ્રામ સમયે 1942ની 8મી ઓગસ્ટે ગુજરાત કોલેજ છાત્રાલયમાં એકઠા થયેલ વિદ્યાર્થીઓને લડત માટે તૈયાર રહેવા કોના દ્વારા હાકલ કરવામાં આવી હતી ?

રમણિકલાલ શાહ
રવિશંકર મહારાજ
ઈન્દુલાલ યાજ્ઞિક
ચીનુભાઈ બેરોનેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર શોધી જણાવો.
કાળુએ ન બોલવાના સોગન ખાધા હતા.

સામાન્યકૃદંત
વર્તમાનકૃદંત
સંબંધક ભૂતકૃદંત
ભવિષ્યકૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
સંઘ અને રાજ્યોનાં લોક સેવા આયોગની રચના અંગેની જોગવાઈ કરતો ભારતીય સંવિધાનનો આર્ટીકલ જણાવો.

આર્ટીકલ - 322
આર્ટીકલ - 311
આર્ટીકલ - 317
આર્ટીકલ - 315

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
પૂર્વ કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીનું નામ કયા ક્રિકેટ મેદાનના નામના સ્થાને બદલવામાં આવેલ છે ?

ફિરોજશાહ કોટલા
ઈડન ગાર્ડન
ગ્રીન પાર્ક સ્ટેડિયમ
બારાબતી સ્ટેડિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP