GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) તાજેતરમાં ભારતની વેસ્ટર્ન ઝોન કાઉન્સિલની બેઠકનું આયોજન કરવામાં આવ્યું. આ બેઠક કયા સ્થળે યોજાઈ ? દાદરા દીવ સેલવાસ પણજી દાદરા દીવ સેલવાસ પણજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) સુરસિંહજી ગોહિલ 'કલાપી'ના વારસદાર સાહિત્ય રસિક હતા. અને તેઓ 'રાજહંસ' ઉપનામથી તેમના લેખો / કાવ્યો લખતા હતા. આ વારસદારનું નામ જણાવો. પ્રહલાદસિંહજી પ્રતાપસિંહજી દોલતસિંહજી બહાદુરસિંહજી પ્રહલાદસિંહજી પ્રતાપસિંહજી દોલતસિંહજી બહાદુરસિંહજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ભારતીય બંધારણના આર્ટિકલ-80 અનુસાર રાજ્યસભામાં સભ્યોની મહત્તમ સંખ્યા જણાવો. 238 253 250 245 238 253 250 245 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) સંસદના કોઈ પણ સભ્યને સંસદના સત્ર પહેલાં અને પછીના કેટલા દિવસ દરમિયાન દિવાની અદાલતની કાર્યવાહી માટે ધરપકડથી મુક્તિ આપવામાં આવી છે ? આવો કોઈ વિશેષાધિકાર નથી 45 દિવસ 30 દિવસ 40 દિવસ આવો કોઈ વિશેષાધિકાર નથી 45 દિવસ 30 દિવસ 40 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) સૌપ્રથમ વેબબ્રાઉઝરની રચના કોણે કરી હતી ? સૅમ્યોર પર્પેટ ટીમ બર્નર્સ લી બિલ ગેટ્સ રિચાર્ડ સ્ટોલમૅન સૅમ્યોર પર્પેટ ટીમ બર્નર્સ લી બિલ ગેટ્સ રિચાર્ડ સ્ટોલમૅન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) Fill in the blank :Pointing to a shop at the end of the street, the father said to the children, "let's go ___ to the ice-cream shop." their wither here thither their wither here thither ANSWER DOWNLOAD GUJARATI MCQ APP