GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) રાજ્યમાં પંચાયતોની રચનાની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ? આર્ટીકલ - 243 (ગ) આર્ટીકલ - 243 (ખ) આર્ટીકલ - 249 (ક) આર્ટીકલ - 243 (ઘ) આર્ટીકલ - 243 (ગ) આર્ટીકલ - 243 (ખ) આર્ટીકલ - 249 (ક) આર્ટીકલ - 243 (ઘ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) કયું વિધાન પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ માટે સાચું નથી ? તેઓ એકબીજાના સમસ્થાનિકો છે. કુદરતમાં તેઓની સાપેક્ષ પ્રચુરતા (%) 99.98 : 0.0516 : 10-15 તેઓમાં ન્યુક્લિઓન્સ અનુક્રમે 1, 2 અને 3 છે. તેઓ સમાન ઈલેક્ટ્રોન રચના ધરાવતા હોવાથી તેમના ભૌતિક ગુણધર્મ સમાન છે. તેઓ એકબીજાના સમસ્થાનિકો છે. કુદરતમાં તેઓની સાપેક્ષ પ્રચુરતા (%) 99.98 : 0.0516 : 10-15 તેઓમાં ન્યુક્લિઓન્સ અનુક્રમે 1, 2 અને 3 છે. તેઓ સમાન ઈલેક્ટ્રોન રચના ધરાવતા હોવાથી તેમના ભૌતિક ગુણધર્મ સમાન છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) રાષ્ટ્રપતિ જ્યારે કોઈ વિધેયકને કોઈપણ નિર્ણય લીધા સિવાય લાંબા સમય સુધી પોતાની પાસે મૂકી રાખે તો તે સત્તાને કયા નામથી ઓળખવામાં આવે છે ? પૉકેટ વીટો સ્પેન્સર વીટો પ્રેસીડેન્શિયલ વીટો સેન્ટર વીટો પૉકેટ વીટો સ્પેન્સર વીટો પ્રેસીડેન્શિયલ વીટો સેન્ટર વીટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) વિધાનસભાની મુદત પાંચ વર્ષની હોય છે. આ મુદત કયા દિવસથી ગણવામાં આવે છે ? વિધાનસભાની પ્રથમ બેઠકની નક્કી થયેલ તારીખથી વિધાનસભાના છેલ્લા ચૂંટણી પરિણામના જાહેરાતના દિવસથી વિધાનસભાની ચૂંટણી તારીખ (પ્રથમ તબક્કાની) થી રાજ્યના મુખ્યમંત્રીની નિમણૂંક થાય તે દિવસથી વિધાનસભાની પ્રથમ બેઠકની નક્કી થયેલ તારીખથી વિધાનસભાના છેલ્લા ચૂંટણી પરિણામના જાહેરાતના દિવસથી વિધાનસભાની ચૂંટણી તારીખ (પ્રથમ તબક્કાની) થી રાજ્યના મુખ્યમંત્રીની નિમણૂંક થાય તે દિવસથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ભારતના રાષ્ટ્રપતિના વરદ્હસ્તે તાજેતરમાં ગુજરાતના ખેલાડી હરમીત દેસાઈને કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા ? ભારત રત્ન એવોર્ડ ધ્યાનચંદ એવોર્ડ દ્રોણાચાર્ય એવોર્ડ અર્જુન એવોર્ડ ભારત રત્ન એવોર્ડ ધ્યાનચંદ એવોર્ડ દ્રોણાચાર્ય એવોર્ડ અર્જુન એવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) MS PowerPoint માં કોઈ ચિત્ર/ક્લિપ આર્ટ પર ક્લિક કરતાં Resize હેઠળ તેની આજુબાજુમાં કોઈ કેટલા સાઈઝીંગ હેન્ડલ જોવા મળે છે ? 10 8 6 4 10 8 6 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP