GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ભારતીય સંવિધાનની જોગવાઈ અન્વયે રાજ્યની વિધાન પરિષદમાં સભ્યોની કુલ સંખ્યા કોઈપણ સંજોગોમાં ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ ? બંધારણમાં આવી કોઈ જોગવાઈ નથી 70 40 55 બંધારણમાં આવી કોઈ જોગવાઈ નથી 70 40 55 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રિન્સિપાલ એડવાઈઝર તરીકે કોની નિમણુંક કરવામાં આવી છે ? પ્રદિપકુમાર સિંહા હસમુખ અઢીયા અતાનુ ચક્રવર્તી પી.કે.મિશ્રા પ્રદિપકુમાર સિંહા હસમુખ અઢીયા અતાનુ ચક્રવર્તી પી.કે.મિશ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) MS Word માં પેરેગ્રાફના પ્રથમ અક્ષરને અમુક લાઈન જેટલાં મોટાં કદમાં દર્શાવવા માટે કઈ સુવિધા ઉપલબ્ધ છે ? Drop Cap Make Cap Word Cap Auto Cap Drop Cap Make Cap Word Cap Auto Cap ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો.એક જ શબ્દના બે અર્થ નીકળતા હોય ત્યારે કયા અલંકાર તરીકે ઓળખાય છે ? યમક શ્લેષ અનન્વય રૂપક યમક શ્લેષ અનન્વય રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) જો 2x=3y=1/6z હોય, તો 1/x + 1/y + 1/z = ___ 2 0 3 1 2 0 3 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) જો કોષના મધ્યમ કરતાં પાણીનું સંકેન્દ્રણ બહારની તરફ ઓછું હોય, તો એટલે કે બહાર સંકેન્દ્રિત માધ્યમ ધરાવતું દ્રાવણ હોય તો કોષ આસૃતિ દ્વારા પાણી ગુમાવે છે. આવા દ્રાવણને ___ દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. ઉપરોક્ત પૈકી એક પણ નહીં હાઈપરટોનીક ઓઈસોટોનીક હાઈપ્લેટોનીક ઉપરોક્ત પૈકી એક પણ નહીં હાઈપરટોનીક ઓઈસોટોનીક હાઈપ્લેટોનીક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP