GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ગિરનાર પર્વતમાંથી નીકળતી સુવણસિકતા અને પલાસિની નદીઓનાં વહેણ આગળ બંધ બાંધી 'સુદર્શન તળાવ' નું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું ? વિષ્ણુગુપ્ત પુષ્પગુપ્ત સમુદ્રગુપ્ત કુમારગુપ્ત વિષ્ણુગુપ્ત પુષ્પગુપ્ત સમુદ્રગુપ્ત કુમારગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) બે ટ્રેઈનની લંબાઈ 185 મી. અને 215 મી. છે. તેઓની ઝડપ અનુક્રમે 50 કિ.મી./કલાક અને 40 કિ.મી./કલાક છે. બંને ટ્રેન એકબીજા સામે સમાંતર લાઈન પર આવી રહી છે. તો કેટલા સમયમાં એકબીજાને પસાર કરશે ? 1 મિનિટ 12 સેકન્ડ 15 સેકન્ડ 16 સેકન્ડ 1 મિનિટ 12 સેકન્ડ 15 સેકન્ડ 16 સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ભારતના બંધારણના મૂળભૂત હકોના ભાગને કયા નામે ઓળખવામાં આવે છે ? મેગ્નાકાર્ટા કોન્સ્ટી બેઝરૂલ ફન્ડારાઈટ્સ પ્રોરોઈન્ડ મેગ્નાકાર્ટા કોન્સ્ટી બેઝરૂલ ફન્ડારાઈટ્સ પ્રોરોઈન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) Fill in the blank:Rama, and not you, ___ won the prize. have will didn't has have will didn't has ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ગુજરાતમાં સૌપ્રથમ નાગરિક અધિકાર નિયમ (RTI Act) ક્યારથી અમલમાં આવ્યો ? 2009 2010 2005 2007 2009 2010 2005 2007 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ભારતીય સંવિધાનની જોગવાઈ અનુસાર કોઈ રાજ્યના રાજ્યપાલને તે રાજ્યની લગોલગ આવેલા કોઈ સંઘ રાજ્યક્ષેત્રના વહીવટકર્તા તરીકે નીમવાની સત્તા કોને આપવામાં આવેલ છે ? રાજ્યસભા રાષ્ટ્રપતિ કેન્દ્રીય કેબિનેટ લોકસભા રાજ્યસભા રાષ્ટ્રપતિ કેન્દ્રીય કેબિનેટ લોકસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP