GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે બ્રિટિશ સરકારે હરિજનોને અલગ મતાધિકાર આપવાની કુચેષ્ટા કરી હતી.આ સમયે ડૉ. આંબેડકર, સરદાર પટેલ વગેરેએ આ બાબતે વાટાઘાટો કરી દલિત વર્ગો માટે સમાધાન કરી અમુક બેઠકો નક્કી કરાઈ. આ સમાધાન કયા મુકામે થયું ? પુના મુંબઈ કલકત્તા હૈદરાબાદ પુના મુંબઈ કલકત્તા હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) MS Excel ના કોઈ સેલમાં Current Date ઉમેરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે ? Ctrl + , Ctrl + . Ctrl + ; Ctrl + : Ctrl + , Ctrl + . Ctrl + ; Ctrl + : ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) પૌરાણિક કથા મુજબ સાબરકાંઠા જિલ્લામાં ભરાતો ચિત્ર-વિચિત્ર મેળો એ કયા રાજાના બે પુત્રોના નામ સાથે જોડાયેલ છે ? ભીમદેવ સિધ્ધરાજ શાંતનુ દેવદ્રત ભીમદેવ સિધ્ધરાજ શાંતનુ દેવદ્રત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) 1 વાતાવરણ દબાણ = ___ પાસ્કલ (Pa) (આશરે) 100.01 × 10⁶ 1.01 × 10⁶ 1.01 × 10⁵ 10.1 × 10⁵ 100.01 × 10⁶ 1.01 × 10⁶ 1.01 × 10⁵ 10.1 × 10⁵ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) રિયો પેરાલિમ્પિકમાં મેડલ પ્રાપ્ત કરનાર કયા ભારતીય ખેલાડીને તાજેતરમાં 'રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ'થી સન્માનિત કરવામાં આવ્યા ? પી. વી. સંધુ બજરંગ પૂનિયા દીપા મલિક પૂનમ યાદવ પી. વી. સંધુ બજરંગ પૂનિયા દીપા મલિક પૂનમ યાદવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) MS Word માં Change Case ના આઈકોન ઉપર કયું લખાણ જોવા મળે છે ? Cc Aa Bb Dd Cc Aa Bb Dd ANSWER DOWNLOAD GUJARATI MCQ APP